काली कपालिनी जग्दोधारिणी निरंजनी नारायणी माँ त्रिभुवन पोशिनी शंकरतोशिनी जनमनरन्जिनि जय जय माँ देवी ओम देवी ओम देवी ओम देवी ओम देवी ओम देवी ओम देवी ओम देवी ओम |
Akhilaandeshwari Amba Parameshwari Sakala Jagat Ko Paalaya Maa Sab Sukha Daayini Kashta Nivaarini Vibhuda Vilaasini Paalaya Maa Paalaya Maa Sai Paalaya Maa Happy Navratri |
May Maa Durga empower u & ur family with her Nine Swaroopa of Name, Fame, Health, Wealth, Happiness, Humanity, Education, Bhakti & Shakti. *HAPPY NAVRATRAS* De@r DEcent Friend |
Quote
जय माता दी मेरा कर दे बेडा पार मां मेरी जगदम्बे होके शेर सवार मां मेरी जगदम्बे मेरा माता कोई ना सहारा तू ही मेरा जीवन किनारा मैनूं ला चरणा दे नाल मैं तां मां तेरे प्यार दा प्यासा कर ले मेरे दिल विच वासा मैं हूं तेरा लाल |
HAPPY NAVARATRI...
Maa Jagdambe, Maa Bhawani, Maa Sheetla, Maa Vaishnao, Maa Chandi, Mata Rani meri aur apki manokamna puri karey.. HAPPY NAVARATRI... |
સુની છે ગોકુળની શેરીઓ સુની સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં, રાસ રમવાને વહેલો આવ.આવ આવ… શ્યામ. HAPPY NAVARATRI... |
GOOD MORNING! "Maa Durge, Maa Ambe, Maa Jagdambe, Maa Bhawani, Maa Sheetla, Maa Vaishnao, Maa Chandi, Mata Rani meri aur apki manokamna puri karey.. JAI MATA DI. |
રાસ રમવાને વહેલો આવજે તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે તારા વિના શ્યામ…. |
અંબા આવો તો રમીએ અંબા આવો તો રમીએ, અમને રમતા આ આવડે, અમે રમીને બતલાવીએ, ચુંદડીની જોડ છે,માંય મારો ભાગ છે, મારી બોલાવી કેમ ના આવે,એટલો મારો વાંક છે..બહુચર બહુચર આવો તો રમીએ, અમને રમતા આ આવડે, અમે રમીને બતલાવીએ, કડલાની જોડ છે,માંય મારો ભાગ છે, મારી બોલાવી કેમ ના આવે,એટલો મારો વાંક છે..ખોડીયાર ખોડીયાર આવો તો રમીએ, અમને રમતા આ આવડે, અમે રમીને બતલાવીએ, નથણીની જોડ છે,માંય મારો ભાગ છે, મારી બોલાવી કેમ ના આવે,એટલો મારો વાંક છે..મહાકાળી મહાકાળી આવો તો રમીએ, અમને રમતા આ આવડે, અમે રમીને બતલાવીએ, ઝાંઝરની જોડ છે,માંય મારો ભાગ છે, મારી બોલાવી કેમ ના આવે,એટલો મારો વાંક છે..ભદ્રકાળી ભદ્રકાળી આવો તો રમીએ અમને રમતા આ આવડે અમે રમીને બતલાવીએ એરંગીની જોડ છે,માંય મારો ભાગ છે, મારી બોલાવી કેમ ના આવે,એટલો મારો વાંક છે અંબા આવો તો રમીએ. |
|
2012
માતાજીની સ્તુતિ..!
રિધ્ધિ દે સિધ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે, વંશમે વૃધ્ધિ દે મા ભવાની ! હ્રદયમેં જ્ઞાન દે, ચિત્ત મેં ધ્યાન દે, અભય વરદાન દે શંભુરાની ; દુઃખ કો દૂર કર, સુખ ભરપુર કર આશા સંપૂર્ણ કર, દાસ જાણી ; સજ્જન સે હિત દે, કુટુંબ સે પ્રીત દે, જગતમેં જીત દે મા ભવાની !
♥♥♥ HAPPY NAVRATRI ♥♥♥
|
नमो नमो दुर्गे सुख करनी । नमो नमो अम्बे दुख हरनी ॥ निराकार है ज्योति तुम्हारी । तिहुँ लोक फैली उजियारी ॥ शशि ललाट मुख महा विशाला । नेत्र लाल भृकुटी विकराला ॥ रुप मातु को अधिक सुहावे । दरश करत जन अति सुख पावे ॥ |
No comments:
Post a Comment